Latest News in Karjan (Local videos)
કરજણ: નવા બજાર વિસ્તારમા પૂરપાટ ઝડપે આવતી ટ્રકે રસ્તે ચાલતી વૃદ્ધાને કચડી નાંખતા લોકોએ ટ્રક ડ્રાઇવરને પકડી પોલીસને સોંપ્યો
Karjan, Vadodara | Jul 15, 2025
bajrangsharma41275
Follow
Share
Next Videos
કરજણ: કિયા ગામે માટી મેટલના મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા રોડમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે TDOને ગ્રામજનોએ પાઠવ્યુ આવેદનપત્ર
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 15, 2025
કરજણ: કરજણ આવવા માટે રિક્ષામા નીકળેલ 45 વર્ષીય મહિલા અને 16 વર્ષની સગીરા ગુમ થતા જાણવા જોગ ફરિયાદ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 14, 2025
કરજણ: સાપા ચોરભુજ નવીન બનાવેલ નાડા ઉપર ટ્રક ફસાતા નાળાની ગુણવત્તાની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે શંકા ઉપજાવી રહી છે
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 14, 2025
કરજણ: NH 48 પર કરજણ પોલીસે પીકઅપ વાનમા લઈ જવાતા 5 લાખના વિદેશી દારુ સાથે એક ઈસમની કરી અટકાયત
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 14, 2025
કરજણ: વડોદરા જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ કરજણ જુનો રેલવે ઓવરબ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 13, 2025
કરજણ: મિયાગામે અવાવરૂ કુવામાં પડેલા કપીરાજને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 13, 2025
કરજણ: ગુજરાતના નવનિયુક્ત 154 જેટલા સરપંચો માટે બે દિવસીય પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરજણ ખાતે કરાયું
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 12, 2025
કરજણ: મનરેગા કૌંભાડમાં 2. 72 કરોડની ઠગાઈ, કરજણ તા. પં. કચેરીના 8 સામે કરજણ TDOઓએ નોંઘાવી ફરીયાદ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 12, 2025
કરજણ: દેરોલી ગામે માતાના પ્રેમીની પુત્રએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 11, 2025
કરજણ: કરજણ નગરમાં શિવ શક્તિ પાર્કમાં ઉભરાતી ગટરોની સ્થાનિકો હેરાન પરેશાન# jansamasya
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 11, 2025
કરજણ: વલન ગામના શખ્સની પીઆઇટી NDPD એક્ટ હેઠળ અટકાયત કરી cid ક્રાઇમ ગાંધીનગર ની દરખાસ્ત મુજબ જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે ઘકેલાયો
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 10, 2025
કરજણ: કરજણ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે ટીબીઓના દર્દીને પૌષ્ટિકિટનું વિતરણ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 10, 2025
કરજણ: કરજણ રેલવે ઓવરબ્રીજ જર્જરીત હાલતમા હોવા છતા, ભારે વાહનોના પ્રતીબંઘ છતા વાહનો પસાર # jansamasya
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 9, 2025
કરજણ: ગૌરી વ્રત નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા કરજન નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કુવારીકાઓને ડ્રાયફ્રુટ કિટ વિતરણ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 8, 2025
કરજણ: NH. 48 પર ધાવટ ચોકડી પાસે પીકઅપ સ્ટેન્ડના અભાવે મુસાફરોને પડતી મુસીબત
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 8, 2025
કરજણ: ઓઝ ગામે રેતી વહન કરતા ભારદારી વાહનોએ ખેડુતોનો ખેતર સુઘી જવા ના માર્ગપર મસમોટા ખાડા પાડતા ખેતીકામ અર્થે જવા હાંલાકી
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 7, 2025
કરજણ: NH.48 પર વરસતા વરસાદમાં ડામ્મર રોડ કરી ખાડાપુરાણ રાત્રી દરમ્યાન કરાતા હલકી ગુણવત્તાવાડા કામના આક્ષેપ લાગ્યા
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 6, 2025
કરજણ: કરજણ નગરમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયા જુલુસ નિકડ્યા
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 6, 2025
કરજણ: કરજણમાં ગટરના ઢાંકણા ચોરતી મહિલા CCTV માં કેદ
hd.media
Karjan, Vadodara | Jul 5, 2025
કરજણ: ચાલુ બસે મહિલા મુસાફરને આવ્યો હાર્ટ એટેક અને પછી....... કંડક્ટરે કર્યું આ કામ
hd.media
Karjan, Vadodara | Jul 4, 2025
કરજણ: 32 કરોડ વરસાદમાં એક ઝાટકે ધોવાઈ ગયા
hd.media
Karjan, Vadodara | Jul 4, 2025
કરજણ: માનસિક વિકલાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કરજન પોલીસ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 3, 2025
કરજણ: વેમારડી પાસે વિદેશી દારૂ ભરી જતી પીક અપવાન સાથે બે આરોપીની ઝડપી પડતી કરજણ પોલીસ
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 3, 2025
કરજણ: કરમડી ગામની ઉભા કરાયેલા વિજપોલ 15 દિવસમાં ધારાશાહિ તથા કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા
bajrangsharma41275
Karjan, Vadodara | Jul 2, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!