Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
No video available

કરજણ: કરજણ પોલીસે બાતમીના આધારે સાંપા ગામે જુગાર રમતાં 8 ઈસમો પૈકી 4 ઈસમોને ઝડપી પાડયા હતાં.જ્યારે 4 ઈસમો નાસી છૂટયા.

Karjan, Vadodara | Jul 11, 2024
કરજણ પી.આઇને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે સાંપા ગામની સીમમાં પસાર થતી માઈનોર કેનાલની બાજુમાં આવેલ ગૌચર ની ઝાડીમાં આવેલ ગુંડાના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તા પાનાંનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે અંગેની મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટાફના માણસોએ સાંજના સમયે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતાં 8 ઈસમો પૈકી 4 ને 38710 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં.જ્યારે અન્ય 4 નાસી છૂટયા હતા.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

MORE NEWS