આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જી ના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 ની સાર્થક કરવા તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી મતી દ્રોપદી મૂર્મુ જીના વરદ હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ અંતર્ગત અમદાવાદ શહેરને અમદાવાદ સાણંદ જોડી શહેર તરીકે નો સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયો છે
આ કાર્યક્રમમાં મારી સાથે કેબિનેટ મંત્રીશ્રી @kanudesaimla , રાજ્યકક્ષાના મંત્રીશ્રી શ્રીમતી @darshnavaghela_ જી તેમજ સાથી પદાધિકારી શ્રી ડેપ્યુટી મેયર શ્રીમતી @anjushahbjp , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી @ikamleshpatel , નેતા શ્રી @jashu_thakor_bjp જી , દંડક શ્રી @ibjpatulmishra જી , ઉચ્ચ અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા
#ahmedabad #swachbharat #amc #public #proudmommoment