ભચાઉ: વાંઢિયા ગામે ‘વાંઢિયાના રાજા’ના દર્શન માટે ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ
Bhachau, Kutch | Sep 19, 2026 ભચાઉ: વાંઢિયા ગામે ભાઈ ભાઈ ગ્રુપ દ્વારા શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પંડાલમાં કેદારનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. “વાંઢિયાના રાજા”ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.