Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસઉજવવામાં આવિયો શહેર ભાજપ દ્વારા પ્રતિમા અને ફૂલહાર કરવામાં આવ્યા

Sihor, Bhavnagar | Jun 23, 2026
શિહોર શહેર ભાજપ દ્વારાદર વર્ષે ૨૩ જૂનના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ (બલિદાન દિવસ) મનાવવામાં આવે છે. તેઓ ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા, જેમણે દેશની અખંડિતતા અને ‘એક દેશ, એક નિશાન, એક વિધાન’ માટે ૨૩ જૂન ૧૯૫૩ના રોજ જમ્મુ-કાશ્મીરની જેલમાં રહસ્યમય સંજોગોમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે ભાજપ દ્વારા તેની પ્રતિમાને ફુલ હાર કરવામાં આવ્યા હતા