Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

વલ્લભીપુર: તાલુકામાં તંત્રની રહેમ નજર હેઠળ બેફામ બનેલા ભૂમાફિયાઓ પર આખરે ખાણ-ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો

Vallabhipur, Bhavnagar | May 24, 2026
ગત તારીખ 23 ના સાંજના 5 કલાકે રાજસ્થળી ગામમાંથી પસાર થતી કાળુભાર નદીમાં લાંબા સમયથી ચાલી રહેલા રેતી ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક રેડ પાડીને અંદાજે ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.