Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

સિહોર: ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર સુરકા નજીક ત્રણ વ્હીલ વાળો ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

Sihor, Bhavnagar | Apr 17, 2026
ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર સુરકા નજીક કાર છે જે આવી રહી હતી ત્યારે સામેથી આવી રહેલ ના ટેમ્પા વાળા એ જે આગળની સાઈડમાં કાઢેલ લોખંડના પાઇપ અને બેદરકારી ચલાવી કાર સાથે અથડાઈ હતી ત્યારે કારમાં આગળ બેઠેલ મહિલાને ગંભીરિજાઓ થતા તેઓને સરકારી હોસ્પિટલ સિહોર ખાતે લાવવામાં આવેલા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલા હતા જેની ફરિયાદ નોંધાવવામાં આવી છે
સિહોર: ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર સુરકા નજીક ત્રણ વ્હીલ વાળો ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત - Sihor News