Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ: આણંદના જોડ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે જર્જરીત નાળા નવા બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Anand, Anand | Mar 15, 2026
કરમસદ આણંદ નગરપાલિકાના જોડ ખાતે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સિંચાઈ વિભાગ હસ્તક ₹152 લાખના ખર્ચે તૈયાર થનાર હયાત જર્જરિત નાડાની જગ્યાએ 2 નવા બોક્સ ટાઈપ નાડા બનાવવાનું ખાતમુરત કરવામાં આવ્યું જોડ ગામે આવેલા બે નાળા 66 ફૂટ લંબાઈ અને 16 ફૂટ પહોળાઈ ધરાવતા અનુક્રમે 74 લાખ અને 78 લાખના ખર્ચે નવા બનાવવામાં આવશે
આણંદ: આણંદના જોડ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે જર્જરીત નાળા નવા બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - Anand News