ભેસ્તાન પોલીસ દ્વારા આજરોજ કોમ્બિંગનું આયોજન કરાયું.. સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ નું આયોજન કરાયુ.. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ મથકોનો સ્ટાફ દ્વારા રાત્રે નાઈટ પેટ્રોલિંગ કરી કોમ્બિગ હાથ ધરવામાં આવ્યો..ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસમાં નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયુ..