Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોરના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય આત્મહત્યા કરી

Sihor, Bhavnagar | May 12, 2026
શિહોરના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય આત્મહત્યા કરી ભાવેશભાઈ નટુભાઈ મકવાણા ઉંમર વર્ષ 30 જોઓ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તાત્કાલિક તેઓને શિહોરની સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલ હતા. પોલીસ દ્વારા એડી જાહેર કરવામાં આવેલ છે