ખાનપુર: મહીસાગર: ખાનપુર તાલુકામાં ઓછા વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત
મહીસાગરના ખાનપુર તાલુકામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, જેને લઈ સરપંચ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાલુકાને અનાવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે.