સુરતની દીકરી હેતાન્શી પટેલની પ્રેરણાદાયી સફર, પિતાના ફાસ્ટ ફૂડ સ્ટોલથી KBCના હોટસીટ સુધી!
સુરતના ‘સાઇનાથ ફાસ્ટ ફૂડ’માં ચીઝ પનીર પકોડા વેચતા પિતાએ અનેક મુશ્કેલીઓ અને લોકોની વાતો વચ્ચે પણ દીકરીનાં સપનાંને હંમેશા સાથ આપ્યો. પિતાના આ જ સપોર્ટ અને હેતાન્શીની મહેનતે તેને Kaun Banega Crorepati (KBC)ના હોટસીટ સુધી પહોંચાડી.
હેતાન્શીનું સપનું અહીં પૂરું થતું નથી. હવે તે UPSC પરીક્ષા પાસ કરીને IFS ઓફિસર બનવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.
તેના પિતાનો એક વિચાર જીવનને નવી દિશા આપે છે:
“Zindagi mein har toofan, jeene ka naya paigaam lekar aata hai.”
આ છે સંઘર્ષ, પરિવારના સાથ અને સપનાં પર વિશ્વાસ રાખવાની સાચી કહાની.
Follow @iamsuratcity for more inspiring stories from Surat.
#Surat #HetanshiPatel #KBC #KaunBanegaCrorepati #SuratStories InspiringJourney IAmSuratCity
Udhna, Surat | Oct 22, 2026