સિહોર: કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો સિહોર શહેર કોંગ્રેસ મહામંત્રી સુરેશ ચૌહાણ નું રાજીનામું
સિહોર શહેરમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો છે શિહોર વોર્ડ નંબર પાંચ માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને શિહોર શહેર કોંગ્રેસ મહામંત્રી સુરેશ ચૌહાણ બે દિવસ અગાઉ નગરપાલિકા ખાતે આમરણ ઉપવાસ પર ઉતરેલા ત્યારે નગરપાલિકા ખાતે શહેર પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા ન હતા જેની નારાજગીને લઈ સુરેશ ચૌહાણ દ્વારા મહામંત્રી પદેથી રાજીનામું ભરી દેવામાં આવ્યું છે