ઉમરાળા: પંથકમાં આવ્યો અચાનક વાતાવરણ માં પલ્ટો , વરસાદી માહોલ સર્જાયો
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરપાટ ઝડપે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો ,પવન ના કારણે હાઈવે પર વિજિબલિટી ઝીરો થતા વાહન ચાલકો અટવાયા ,તાલુકાના પીપરાળી કેરીયા રંગોળા ઝાંઝમેર ધોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો ,ખેડૂતોના ઉનાળુ ઘવ,બાજરી , ડુંગળી, સહિત તૈયાર પાકોને વ્યાપક નુકસાન