સિહોર: સરહદ ના સિપાઈને નોટિસનો ઘા. ઓપરેશન સિંદૂરમાં ફરજ બજાવનાર જવાનને મકાન તોડવાની નોટિસથી રોષ
દેશના બહાદુર સીપાહો સરહદ ઉપર કોઈપણ ઋતુ જોયા વગર દેશની રક્ષા કરતા હોય બીજી તરફ આવા બહાદુર જવાન ના વતનમાં સરકારી નોટિસ ઘા સહન કરવાના વારો આવિયો શિહોર તાલુકાના પીપરડી ગામ ના જવાન સુરેશભાઈ ને રેણાકી મકાનમાં મકાન તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેશભાઈ દ્વારા ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધોલો અને ફરજ બજાવેલી