આણંદ: (BVM) એન્જિનિયરિંગ કોલેજ દ્વારા International Education Career Fair નું આયોજન કરવામાં આવ્યું પ્રિન્સિપાલ એ પ્રતિક્રિયા
Anand, Anand | Mar 13, 2026 (BVM) એન્જિનિયરિંગ કોલેજ દ્વારા Sagar Consultants ના સહયોગથી International Education Career Fair નું આયોજન કરવામાં આવ્યું છે. આ BVM ખાતે આયોજિત થતો પ્રથમ International Education Career Fair છે, જેમાં વિદેશની કુલ 33 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશિપ તેમજ વૈશ્વિક કારકિર્દી તકો અંગે માર્ગદર્શન આપવામાં