અશ્વિનીકુમાર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપી ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવી
અશ્વિનીકુમારમાં રાજેશ માળીની હત્યા નો મામલો
જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની કરાઈ હતી હત્યા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં 3 મુખ્ય આરોપીઓને દબોચ્યા.
અમરોલીની અંજની ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા.
પોલીસે આરોપીઓને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવી,
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું.
હત્યા કેસમાં એક આરોપી હજુ ફરાર,
પોલીસ દ્વારા શોધખોળ તેજ.
#ashwinikumar #murder #crimebranch #amroli #reconstruction #surat #ssknews
Udhna, Surat | Nov 16, 2026