સુરતમાં બેસતા વર્ષના દિવસે થયેલા સુરેશ માળી હ-ત્યા કેસમાં પોલીસને મોટી સફળતા
અશ્વિનીકુમારના અટલજીનગર સોસાયટી વિસ્તારમાં થયેલી હ-ત્યાના ગુનામાં ચાર આરોપીઓ ઝડપાયા.
પોલીસે ચારેય આરોપીઓને સાથે રાખી ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું.
સુરેશ માળી હ-ત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ હાથ જોડીને માફી માંગી.
#krantisamaynews
#krantisamay
#surat