મણિનગર: પિતાનું બોગસ મરણ સર્ટિફિકેટ બનાવનાર પુત્ર સામે બોપલ પોલીસે નોંધી ફરિયાદ
આજે રવીવારે બપોરે 4 વાગ્યાની આસપાસ બોપલમાં રહેતા પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં પુત્રએ પિતાનું બોગસ મરણ સર્ટિફિકેટ બનાવ્યુ હતુ.ખોડા દેસાઈએ તેના પિતા રઘુનાથ દેસાઈનું બનાવટી મરણ દાખલો બનાવ્યો અને દાખલો સરકારી કચેરીમાં રજૂ કર્યો હતો.અંતે તપાસ બાદ અગાઉની ફરિયાદમાં સમરી ભરાઈ હતી.ત્યારે સમગ્ર મામલે બોપલ પોલીસે ખોડા દેસાઈ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.