કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ. યુનિવર્સિટી ખાતેની દીવાલ તોડવામાં આવતા કરી પોસ્ટ.ગુજ. યુનિ. ના ભ્રષ્ટાચાર ની દિવાલ તોડવામાં આવી રહી છે.ટૂંક સમયમાં દિવાલ જર્જરિત થઈ ગઈ.આ કોનો ભ્રષ્ટાચાર છે તેની તપાસ થવી જોઈએ.
મણિનગર: ગુજરાત યુનીવર્સીટી ખાતે ભ્રષ્ટાચારની દિવાલ તોડાતા કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યો આક્ષેપ મૂકવા - Maninagar News