Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મણિનગર: પેન્શનરોને મળશે કેશ લેસ સારવાર,AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

Maninagar, Ahmedabad | Feb 18, 2026
આજે બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ AMCએ પેન્શનરો પેન્શનરોને કેશ લેસ સારવાર આપવાનો નિર્ણય કર્યો છે.AMC સ્ટેનિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો.SVP હોસ્પિટલમાં કેશલેસ સારવાર અપાશે.24093 કર્મચારી અને 17000 પેન્શનરોને મળશે લાભ.અત્યાર સુધી કર્મચારીઓને સારવાર લીધા બાદ ક્લેમ કરી પૈસા મેળવવા પડતા હતા.