મણિનગર: AMC કચેરી ખાતે હજ યાત્રીઓ માટે વેક્સીનેશની કામગીરી કરવામાં આવી
આજે AMC કચેરી ખાતે હજ યાત્રાએ જતા યાત્રીકોનું વેક્સીનેશની કામગીરી કરવામાં આવી હતી.500 યાત્રીકોને વેક્સીન લગાવવામાં આવી હતી.હજ યાત્રાએ જતા યાત્રીકો માટે ખાસ અભિયાન મનપા દ્વારા શરુ કરાયુ છે.