અમદાવાદ માં ગુન્હેગારો ને હવે નથી રહ્યો પોલીસનો ડર કે શું ??
દીકરો રાજવીર ભરવાડા તો કરતો હતો લુખ્ખાગીરી હવે તેની માં એ પણ ચાલુ કરી લુખ્ખાગીરી કરવાનું કે શું ??
રાજવીર ભરવાડા ની માઁ કોને આપી રહી છે ધમકી ??
જનતાની જમાવટ દૈનિક ન્યૂઝમાં ચલાવવામાં આવેલ રાજવીર ભરવાડા નો વાયરલ વીડિયોમાં ધડકન ભરવાડા ના ઈન્સ્ટાગ્રામ માંથી કરવામાં આવી ધમકી વાળી કોમેન્ટ !!
બધું સેટ થઈ ગયું છે ચાર મહિનામાં બધું ખબર પડી જશે,મારો શેર એકલો કાફી છે કરી ને આપી ધમકી !!
શું પત્રકાર ઉપર કરશે હુમલો ??
આવી લુખ્ખાગીરી ઉપર ક્યારે કરશે પોલીસ કાર્યવાહી ??
જુઓ રાજવીર ભરવાડા ની માઁ ધડકન ભરવાડા એ કરેલી કોમેન્ટ !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @ahmedabadpolice @gujaratpolice_