SD પે,અપના પેના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને || સંસદ સુધી લડતની ચીમકી
ગુજરાતમાં SD Pay અને અપના પેના નામે થયેલી કથિત છેતરપિંડીના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પીડિત પરિવારોને ન્યાય અપાવવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતા અમીબહેન યાજ્ઞિકે આક્ષેપ કર્યો છે કે આ કથિત કૌભાંડમાં આશરે 6.5 લાખ પરિવારો સાથે રૂ.1200 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. પીડિત પરિવારોને એક મંચ પર લાવવા કોંગ્રેસ દ્વારા Change.org પર ઓનલાઇન પિટિશન દાખલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત QR કોડ અને લિંક પણ જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ જિલ્લા મથકોએ અભિયાન ચલાવી વધુમાં વધુ પીડિતોને જોડવામાં આવશે.તેમજ ગુજરાત વિધાનસભાથી લઈને સંસદ સુધી લડત ચલાવવાની કોંગ્રેસે ચીમકી આપી છે.
એસડી પે કૌભાંડ, અપના પે કૌભાંડ, ગુજરાત કોંગ્રેસ, અમિત ચાવડા, 1200 કરોડની છેતરપિંડી, SD Pay Scam, Apna Pay Scam, SD Pay Fraud, Apna Pay Fraud, SD Pay Gujarat, Apna Pay Gujarat, Gujarat Congress, Amit Chavda, Amit Chavda Press Conference, Gujarat Scam News SD Pay Latest News, Apna Pay Latest News, Gujarat Political News, Congress Campaign Gujarat
#SDPay #ApnaPay #SDPayકૌભાંડ #અપનાપેકૌભાંડ #ગુજરાતકોંગ્રેસ