જોટાણા: કટોસણ ગામે રહેણાંક ઘરમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની ₹ 26872/-ની કિંમતની 151 નંગ બોટલ ઝડપાઈ
Jotana, Mahesana | Jun 11, 2024
મહેસાણા LCB પોલીસે બાતમીના આધારે કટોસણ ગામે એક રહેણાંક ઘરમાં રેડ કરી ઘરના બાથરૂમમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તેમજ બિયરની...