Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

જોટાણા: ગુજરાત સેવા ફાઉન્ડેશન જોટાણા ટીમ દ્વારા નવી પહેલ નિરાધાર લોકો માટે આધાર બની કાર્ય કરવા માટે પાટણ ખાતે મીટીંગ યોજાઈ.

Jotana, Mahesana | Dec 1, 2024
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની ગુજરાત સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિરાધાર લોકોના આધાર બની કે તે માટે નવી પહેલ કરવામાં આવી હતી.જે અંગે ની પાટણ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં જોટાણા ટીમ ઉપસ્થિત રહી હતી.ગુજરાત સેવા ફાઉન્ડેશન દ્વારા વિધવા બહેનોને સહાય તેમજ માતા પિતા વગરની દીકરીઓના એક પણ રૂપિયો લીધાં વગર લગ્ન કરાવવા, જરૂરિયાતમંદ ઘરડાં લોકો માટે વૃદ્ધાશ્રમ બનાવવા તેમજ સરકારી યોજના નાં લાભો ગામડા સુધી પહોંચાડવા વગેરે કર્યો અંગે પાટણ ખાતે મિટીંગ યોજાઈ.
જોટાણા: ગુજરાત સેવા ફાઉન્ડેશન જોટાણા ટીમ દ્વારા નવી પહેલ નિરાધાર લોકો માટે આધાર બની કાર્ય કરવા માટે પાટણ ખાતે મીટીંગ યોજાઈ. - Jotana News