Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
No video available

જોટાણા: મહેસાણા LCB એ રામપુરા ગામેથી જુગાર રમતા 6 ઈસમોને ₹ 3,27,190/-ના મુદ્દામાલ સાથે પકડ્યા,9 ઈસમો નાસી છૂટ્યા

Jotana, Mahesana | Aug 31, 2024
મહેસાણા LCB ને ખાનગી રાહે બાતમીના આધારે જોટાણાના રામપુરા ગામે રેડ કરતા જુગાર રમતા કેટલાક ઈસમો મળી આવ્યા હતા. જાં પોલીસને જોઈને 9 ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલ 6 ઈસમો પાસેથી રોકડ મોબાઈલ અને બ્રેઝા ગાડી મળી કુલ 3,27,190/- મળી આવ્યો હતો. પોલીસે 6 ઈસમોની અટકાયત કરી ભાગેલા છૂટેલા 9 સહિત કુલ 15 ઈસમો સામે ગુનો દાખલ કરી વધું કાર્યવાહી હાથ ધરી હતી.