ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો
ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો આજરોજ તા. 27/7/26 ને સોમવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા જકાતનાકા પાસે પહોંચતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ વિસાલભાઈ નરેશભાઈ જાદવ રહે ઘોઘા ખજુરિયા ચોક વાળા ની તપાસ કરતા તેના પેન્ટ ના નેફા માંથી એક ઇસ્ટીલની છરી મળી આવતા ઘોઘા પોલીસે GP એક્ટ કલમ 135 મુજબ નો ગુનો નોંધી કાયદેસ