ઘોઘા: ઘોઘા પોલીસની સરાહનીય કામગીરી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલા જ એક ઈસમને છરી સાથે ઝડપી લીધો
ઘોઘા પોલીસ ની સરાહનીય કામગીરી કોઈ અનીજનીય બનાવ ન બને તે પહેલાજ એક ઈસમને ઘોઘા પોલીસે છરી સાથે ઝડપી લીધો ઘોઘા પોલીસની સમય સૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ઘોઘા પોલીસ સ્ટેશન હેઠાણ આવેલ થળસર ગામેથી મહાવીરસિંહ ગજુભા ઝાલા ને ઘોઘા પોલીસે છરી સાથે ઝડપી લીધો આજરોજ તા.5/7/26 ને રવિવારે સવારે 9 કલાકે મળતી વિગતો અનુસાર થળસર ગામેથી હથિયારબંધી જાહેરનામનો ભંગ કરતા મહાવીરસિંહ ગજુભા ઝાલાને ઘોઘા પોલીસે ઝડપી લીધો ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં