સિહોર: શિહોર જીઆઇડીસી નંબર 1 પાસે રહેતા પર પરપ્રાંતીય યુવકે પોતાને હાથે છરી મારી
શિહોર જીઆઇડીસી નંબર એક પાસે રહેતા રાજકુમાર અવદે શકુમાર ઉંમર વર્ષ 22 કોઈ કારણોસર પોતાના ઘરે છરી હાથમાં લઇ અને પોતાના ગળા પર કાપો મુકેલો ઉપરાંત હાથ ઉપર પણ કાપો મુકતા આસપાસના લોકો જોઈ જાતા તાત્કાલિક પોલીસને જાણ કરી અને 108 વાર પછી સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવેલ છે