Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

સિહોર: શિહોર પોલીસ સ્ટેશન ખાતે તાલીમ અવધી સફળતાપૂર્વક પૂર્ણ કરતા એએસપી મોસમ મહેતા નો ભવ્ય વિદાય સમારંભ

Sihor, Bhavnagar | May 30, 2026
શિહોર પોલીસ સ્ટેશન ખાતે તાલીમ અવધી સફળતાપૂર્વક પૂર્ણ કરતા એએસપી મોસમ મહેતાનું આજે ભવ્ય વિદાય સમારંભ શિહોર અને સોનગઢ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો પોલીસ પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી શ્રીફળ અને સાકરનો પડો આપવામાં આવ્યો હતો ત્યારે સોનગઢ અને શિહોર પોલીસ ઢોલ નગારા સાથે શાહી વિદાય આપવામાં આવી હતી સફળતાપૂર્વક તાલીમ અને તેમના કાળ દરમિયાન બનેલ ઘટનાઓ નો મોનિટરિંગ ઉપર રહી કરી તમામ કેસનો ઉકેલ કરવામાં આવેલો
સિહોર: શિહોર પોલીસ સ્ટેશન ખાતે તાલીમ અવધી સફળતાપૂર્વક પૂર્ણ કરતા એએસપી મોસમ મહેતા નો ભવ્ય વિદાય સમારંભ - Sihor News