Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોર ના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવડલા ગામમાં ભરવાડ યુવકની હત્યા

Sihor, Bhavnagar | May 10, 2026
શિહોરના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામમાં ભરવાડ યુવકની હત્યા કરવામાં આવી છે. આજરોજ બપોરના સમયે લાલાભાઇ ભરવાડ જેવો પોતે ઘરે ન પહોંચતા પરિવારજનો શોધ ખોળ કરતા વાડી વિસ્તારમાં તેઓ લોથપોથ હાલતમાં પડેલા તાત્કાલિક જાણ કરતા સોનગઢ પોલીસ એએસપી ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ ચલાવી રહી છે