Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

સિહોર: ખારી સખવદર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત શિહોર પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલાક વિરોધ ગુનો નોંધાયો

Sihor, Bhavnagar | May 25, 2026
ખારી સખવદર રોડ ઉપર બાઈક પર જઈ રહેલ યુવકનું ટ્રેક્ટર ચાલાકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવકનું મોત નિપજેલ જે બનાવો અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો રંડોળા ગામના વતની અને હાલ સુરત રહેતા ચિરાગભાઈ એ ટ્રેક્ટર ચાલાક વિરોધ નોંધાવતા તેમના ભાઈ વિશાલભાઈ ઉંમર વર્ષ 39 તારીખ 22 ના રોજ બાઈક લઈને જતા હોય તે દરમિયાન ટ્રેક્ટર ચાલે કે બે ફિકરાય ભરી ચલાવી અકસ્માત સર્જાયો તેમના ભાઈનું મોત નિપજેલ