માંડવી: માંડવી કુંભાર શેરીમાં છરીના ઘા ઝીંકી હુમલો કરાયો
Mandvi, Kutch | Aug 16, 2026 માંડવીની કુંભાર શેરીમાં અગાઉની બોલાચાલીની રંજિશમાં યુવક પર છરી વડે હુમલો થયો હતો. આરોપીએ છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. માંડવી પોલીસે જાનલેવા હુમલો અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.