અમદાવાદ પોલીસની નાઇટ ડ્રાઇવ દરમિયાન દારૂની હેરાફેરી કરતો બૂટલેગર ઝડપાયો. કારમાંથી ગીઝરમાં છુપાવેલો દારૂ મળ્યા બાદ ઘરે તપાસ કરતા વધુ 5 ગીઝર મળી આવ્યા હતા. પોલીસે કુલ 81 દારૂની બોટલ સાથે ₹2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(Ahmedabad Police, Night Drive, Bootlegger, Solа Police, Alcohol Smuggling)
#Ahmedabad #AhmedabadPolice #NightDrive #GujaratPolice #CrimeNews
અમદાવાદ પોલીસની નાઇટ ડ્રાઇવ દરમિયાન દારૂની હેરાફેરી કરતો બૂટલેગર ઝડપાયો. કારમાંથી ગીઝરમાં છુપાવેલો દારૂ મળ્યા બાદ ઘરે તપાસ કરતા વધુ 5 ગીઝર મળી આવ્યા હતા. પોલીસે કુલ 81 દારૂની બોટલ સાથે ₹2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(Ahmedabad Police, Night Drive, Bootlegger, Solа Police, Alcohol Smuggling)
#Ahmedabad #AhmedabadPolice #NightDrive #GujaratPolice #CrimeNews - Ahmadabad City News