વિસાવદર: મુખ્યમંત્રીનું જાહેરનામું પણનામાનવામાંઆવતું હોય તો આખીસરકારેરાજીનામુંઆપીદેવુંજોઈએ તેવું ગોપાલ ઇટાલીયાદ્વારાકહેવામા આવ્યુ
87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ કે મુખ્યમંત્રી ના જાહેરનામું પણ ના માનવામાં આવતું હોય તો આખી સરકારે રાજીનામું આપી દેવું જોઇએ