આણંદ: સ્વચ્છતા અભિયાનના કરમસદ આણંદ મનપાના ઢીઢોરા બોદા બન્યા,અમીન ઓટો ફાટકથી રાજમાર્ગ તરફ જતા માર્ગ પર કાટમાળ ના ઢગ
Anand, Anand | Mar 12, 2026 કરમસદ આણંદ મનપા દ્વારા વડાપ્રધાનના આ અભિયાન બોદા સાબિત થતાં હોય તેમ શહેરના અમીન ઓટો રેલ્વે ફાટક થી રાજમાર્ગ તરફ પસાર થતાં માર્ગ પર બાંધકામ બાદના કાટમાળ ના ઢગ ખડકાયા નજરે ચઢતાં સ્વચ્છતા અભિયાન ક્યાં?જે સાથે છેલ્લા કેટલાક સમયથી વણવપરાયેલ પાઇપો ઠેરની ઠેર જોવા મળતાં પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે