Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

માળીયા હાટીના: ગીર પંથક માટે ગૌરવની ક્ષણ લાછડી ડેમ પાઇપલાઇન દ્વારા ભરાશે

Malia Hatina, Junagadh | Feb 27, 2026
ગીર વિસ્તારના હિત માટે સતત પ્રયત્નશીલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા સરકાર સમક્ષ કરાયેલી મજબૂત રજૂઆતના પરિણામે સૌની યોજના લિંક-૪ને સૈદ્ધાંતિક મંજૂરી મળવી એ સમગ્ર વિસ્તાર માટે આનંદના સમાચાર છે. લાછડી ડેમ પાઇપલાઇન દ્વારા ભરાશે. દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી , ખોરાસા ગીર સાથે જોડાયેલા ગામોને સિંચાઈનો વિશાળ લાભ મળશે ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ અને વિકાસનો નવો માર્ગ ખુલશે.

MORE NEWS

માળીયા હાટીના: ગીર પંથક માટે ગૌરવની ક્ષણ લાછડી ડેમ પાઇપલાઇન દ્વારા ભરાશે - Malia Hatina News