ધંધુકા: સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
*સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન. આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સેવા મેરા યોગદાન હેઠળ જેમાં કુલ 12 જેટલા દર્દીઓએ પોતાનું રક્ત આપી કેમ્પને સફળ બનાવ્યો. બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સાગરભાઈ સોલંકી સહીત મેડિકલ ઓફિસર, સ્ટાફ હજાર રહ્યા હતા. રિપ