સોજીત્રા: સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામેથી એલસીબી પોલીસે વરલી મટકા નો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો
Sojitra, Anand | Jan 23, 2026 આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે મહાદેવવાળા ફળિયા વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.