ધંધુકા: ફતેપુર ગામના ગટર લાઈનના દૂષિત પાણીના નિકાલ માટેની રજુઆત.
*ફતેપુર ગામના ગટર લાઈનના દૂષિત પાણીના નિકાલ માટેની રજુઆત.* છેલ્લા ચાર વર્ષથી ગટરલાઇન બ્લોક થઈ ગઈ છે પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ફતેપુર ગામમાં આવેલ છેલ્લા ચાર વર્ષથી ગટર લાઈન બ્લોક થઈ જતા ગટર લાઈનનું પાણી બહાર નીકળતા જોવા મળે છે પરંતુ તંત્ર દ્વારા કોઇ તકેદારીના પગલાં લેવામાં આવતા નથી. ગામના સ્થાનિક આગેવાનો દ્વારા વારંવારની રજૂઆત થતા કામના નામે મીંડું. ફતેપુર ગામના આગેવાન વિજયભાઈ રાઠોડ દ્વારા ધંધુકા તાલુક