સિહોર: સોનગઢના રામધારી ગામે બબાલ. પારિવારિક દીકરાની ને તેડવા આવતા માથાકૂટ
સોનગઢના રામધારી ગામે બબાલ સમી સાંજના સમયે આજરોજ રામધરી ખાતે દેવીપુજક પરિવાર ની અંદર દીકરીને તેડવા આવતા ઉગ્ર ચાલી થતા સામસામે હાથાપાઈ પર આવી ગયેલા હોય ત્યારે બે લોકોના માથાના ભાગે ગંભીર ઇજાવો થવા પામી હતી 108 મારફત સિવાયની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે ત્યારે બે થી ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી