ચંદી પડવાના પર્વે સુરતીઓએ ડુમ્મસ-મગદલ્લા રોડ પર જમાવી મહેફિલ! પરિવાર અને મિત્રો સાથે ફૂટપાથ પર બેસીને ઘારી-ભૂસું ખાઈને પર્વની ઉજવણી કરી. ખુલ્લા આકાશ નીચે ઘારી-ભૂસુંની મજા માણતા સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુરતી એટલે ખાવું, ખવડાવવું અને મન મૂકીને મોજ કરવી! ચંદી પડવાના પર્વે જોવા મળ્યો સુરતીઓનો અનોખો અંદાજ.
चांदी पड़वा के पर्व पर सूरतियों ने डुमस-मगदल्ला रोड पर जमाई महफिल! परिवार और दोस्तों के साथ फुटपाथ पर बैठकर घारी-भुसू खाया और त्योहार मनाया। खुले आसमान के नीचे घारी-भुसू का आनंद लेते हुए सूरतियों में खूब उत्साह देखने को मिला। सूरतियों की पहचान है खाना, खिलाना और दिल खोलकर मौज करना! चांदी पड़वा पर देखने मिला सूरतियों का अनोखा अंदाज।
Suratis celebrated Chandi Padvo by gathering along the Dumas-Magdalla Road. Families and friends sat on the footpath, enjoying traditional ghari and bhusu together. The festive spirit was high as people savoured these local delicacies under the open sky. For Suratis, it’s all about eating, sharing food and celebrating life to the fullest!
[Surat News, Chandi Padvo, Surat Culture, Ghari Bhusu, Dumas Magdalla Road, Surat Food, Gujarat News]
Udhna, Surat | Oct 28, 2026