સિહોર: શિહોરમાં બંધ પડેલા કારખાનામાં આગથી હડકમ ફાયર વિભાગો ઉપર સવાલ ઉઠ્યા
સિહોરના કુંવરબાઈ ના નેહરા પાસે બંધ પડેલા કારખાનામાં આગ લાગવાથી અફરા તફરી નોમાહોલ સર્જાયો હતો કારખાનાની આજુબાજુમાં રહેણાકી વિસ્તારો હોય બાજુમાં ગરીબ માણસ નું ઘર હોય અને આ વિસ્તારની અંદર આગ લાગવાથી મોટું વાહન જઈ ન શકતા ફાયર વિભાગ જોતું રહ્યું જોકે ત્યારબાદ નગરપાલિકાના સદસ્યો દ્વારા કડક શબ્દમાં ફાયરની ટીમ સાથે વાત કરતા અંતે નાનું વહન આવી અને આઆગ ઓલવવા આવી હતી જો કે મોટી દુર્ઘટના ટળી હતી