ઘોઘા: ઘોઘા તાલુકાના કુડા ગામના દરિયા કિનારેથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવતા પોલીસ પહોંચી બનાવ સ્થણે
ઘોઘા તાલુકાના કુડા ગામના દરિયા કિનારેથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવતા પોલીસ પહોંચી બનાવ સ્થણે આજરોજ તા.16/7/26 ને ગુરુવારે સવારે 10 કલાકે ઘોઘા મરીન પોલીસ ચોકીથી મળતી વિગતો અનુસાર કુડા ગામના દરિયા કિનારેથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળતા તાત્કાલિક ઘોઘા મરીન પોલોસ ઘટના સ્થણે પહોંચી કુડા ગામના દરિયા કિનારેથી મળેલ ડેડ બોડી ને મરીન પોલીસે PM અર્થે કોળિયાક CHC હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી