Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

સિહોર: શિહોરના ભાખલમાં ખેતરના રસ્તા બાબતે સશસ્ત્ર હુમલો મહિલાના માથે કુહાડીના ઘા ઘા ઝીંકી દેવાયા

Sihor, Bhavnagar | Jun 26, 2026
શિહોરના ભાખલ માં ખેતરના રસ્તા બાબતે સશસ્ત્ર હુમલો મહિલાના માથે કુહાડીના ઘા જીંકી દેવાયા ખાખરાવાળી વાડીએ કામ કરતા પડોશી વાડીવાળા નો જીવલેણ હુમલો ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ ત્રણ લોકો દ્વારા હુમલોક કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થાતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રક્ષાબેન નામના મહિલાને ગંભીર ઈજા પહોંચી અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા મહિલા સહિત ત્રણ લોકો વિરોધ ફરિયાદ
સિહોર: શિહોરના ભાખલમાં ખેતરના રસ્તા બાબતે સશસ્ત્ર હુમલો મહિલાના માથે કુહાડીના ઘા ઘા ઝીંકી દેવાયા - Sihor News