ઘોઘા: ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આજરોજ તા.15/7/26 ને બુધવારે વહેલી સવારે એક પરણિત યુવતીએ કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું યુવતીના પરિવાર જનોએ યુવતીના પતિ ઉપર કર્યા ગંભીર આક્ષેપ કસ્બાતીવાંડા વિસ્તારમાં રહેતી ફરહાનાબેન પરવેઝભાઈ શેખ નામની પરણિત યુવતીએ કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું યુવતીના પરિવાર જનોએ યુવતીના પતિ ઉપર કર્યા ગંભીર આક્ષેપ મૃતક યુવતીને PM અર્થ ઘોઘા CHC હ