ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ બજરંગદાસ બાપાની મઢુલીએ ગુરુપૂર્ણી માની ધામ ધૂમ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ બજરંગદાસ બાપાની મઢુલીએ ગુરુપૂર્ણી માની ધામ ધૂમ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ તા. 29/7/26 ને બુધવારે સાંજે 6 કલાકે ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ બજરંગ દાસ બાપાની મઢુલીએ દર વર્ષ ની પરંપરાગત મુજબ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રોરો ફેરી રોડ ઉપર આવેલ બજરંગ દાસ બાપાની મઢુલી એ બજરંગ દાસ બાપાના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ દર્શન કરવા માટે આવેલ ભાવ ભક્તો માટે મઢુલી ગ્રુપ દ્