ઘોઘા: ઘોઘા વાલેસ પૂર પાસેથી 20 કોટર સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા વાલેસ પૂર પાસેથી 20 કોટર સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા. 16/8/26 ને રવિવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા વાલેસ પૂર પાસેથી 20 ઈંગ્લીસ દારૂના કોટર સાથે બે ઈસમોને ઘોઘા પોલીસે ઝડપી લીધા રોકી રમેશભાઈ કાઠી રહે વાલેસપૂર ગામ સંજયભાઈ નાનુંભાઈ મકવાણા રહે ગૌશાળા ભાવનગર વાળાને 20 ઈંગ્લીસ દારૂના કોટર સાથે ઝડપી લઇ ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્ય વાહી કરવામાં આવી