Public App Logo
Jansamasya
Uppolice
Punjab
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Arvindkejriwal
Weather
Hapur
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun

રાપર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ દ્વારા બાલાસર-મૌવાણા રોડ પર પ્રવાસીઓની સુવિધા માટે સમારકામની કામગીરી પ્રગતિમાં

Rapar, Kutch | Nov 29, 2025
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ હસ્તકના ઘડુલી–સાંતલપુર રોડ અંતર્ગત આવેલા રાપર તાલુકાના બાલાસર-મૌવાણા રોડ સેક્શન વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે. આ માર્ગ પર સતત ટ્રાફિકની અવરજવર વધી રહી છે. વધુમાં સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.માર્ગને વધુ સુગમ અને સલામત બનાવવાની કામગીરી ચાલી રહી છે.